મારૂં ચિત્રકામ…

મારૂં ચિત્રકામ.

સ્વ. ભગવાનદાસ ટી. બલસારા.

જન્મ: સપ્ટેમ્બર ૮, ૧૯૩૫

સ્વર્ગવાસ:  ફેબ્રુઆરી ૧૩, ૨૦૦૯

મારા સ્વર્ગસ્થ સસરાશ્રીનું આ કેનવાસ પર પેન્સિલ સ્કેચથી બનાવેલ ચિત્ર છે.
આજે ફાધર્સ ડે નિમિત્તે  એઓની ખોટ સાલે છે. પ્રભુ એમના આત્માને ચિર શાંતિ બક્ષે એ જ પ્રાર્થના.

An Another Evening at Lake Hopatcong

ઓઈલ પેઈન્ટથી કેનવાસ પર રચેલ મારૂં અન્ય ચિત્રકામ..


57 comments on “મારૂં ચિત્રકામ…

 1. Natver Mehta કહે છે:

  ક્યારેક પેન્સિલ, પિંછી અને કલર લઈને બેસું સમય ચોરીને તો આવા ચિત્રો હું બનાવું.

  કેવી લાગી મારી ચિત્રકળા…?? આપના પ્રતિભાવની અપેક્ષા છે…

 2. vibha borad કહે છે:

  fantastic……superb……out of this world

 3. nayan panchal કહે છે:

  Natvar Uncle,

  I am speechless. I was just staring at your paint for so long. This is really a wonder wonderful painting. I have no words to praise.

  Hats off. Looking for more such painting from you. If possible, please mail full size photo of it, I would love to make it wallpaper of my laptop.

  Simply amazing.
  nayan

 4. Hardik કહે છે:

  Sir, this is a marvelous painting.

  I just came to your site an hour before and have become a fan of you!

  What are you – a writer, a story-teller, a painter? Well, seem all of them 🙂

  I was already stunned by your writing and now spell-bound by your drawing!!

  It’s midnight here but think I will get to sleep only after reading a few more stories on your blog.

  Kudos & keep it up.

  Regards,
  Hardik

 5. Rajan Soni કહે છે:

  Uncle,

  mani gaya tamane.. awesome painting..looks u r master in all fields…i would also like to put it in my wallpaper if you provide full size photo.

  Regards,
  Rajan Soni

 6. Tejash કહે છે:

  ખુબ સારું ચિત્ર છે. બસ આજ રીતે ચલાવે રાખો અને સફળતાના નવા સોપાનો સર કરો.

 7. Dilip Gajjar કહે છે:

  મજા આવી નટવરભાઇ, આપ પેઈન્ટીંસ પણ બનાવો છો ? મારે શીખવું પડશે..કંઈ કરીને તમને બતાવીશ કલરમાં જે પેચ ઈફેક્ટ છે તે બહું સુંદર લાગે છે.કલાકાર છો તમે…મળતા રહીશૂ..

 8. Dipak T. Desai કહે છે:

  Natubhai

  How many arrows you have? When ever i open your mail somethin new Natu is found. Reading your kavit, stories and now painting – B. T. Bulsara Took me to Valsad our last visit to india before Sweta’s marrage.

  DDT

 9. Anand કહે છે:

  Hi Natvrbhai

  Ek GUJARATI ne bija GUJARATI sathe anjani jagya e male ne je anand thai te anand aaje thayo. Ek GUJARATI hovanu gaurav and desh ma nathi rahi sakyo teno thodo aasantosh sathe aa parki bhumi ma swash lai rahyo chhu…

  Aapdo common interest Aashwini Bhatt chhe…aa internet duniya nani thai gai chhe……….pan loko d…o..o….r thai gaya che, hu parsippany ma chhu ane email thi ke phone dwara vat karta rahishu

  Jai Jai Garvi Gujarat

  Anand

 10. Shweta Mehta Topiwala કહે છે:

  Hey Dad

  See how many people like you painting. You should defiantly do a lot more.I would love for you to do more especially in water color. Hopefully some of my paintings can inspire you to do more. Love you very much.

  Yours
  Shweta

 11. Dr.MayuriSanghvi કહે છે:

  Oil paint is too good ….even am interested in writing and drawing which I d left before 14yrs ..but restarted…again…nice going through ur blog ….

 12. Bharti Topiwala કહે છે:

  Hello Natubhai,

  You paintings are superb. Today, first time I click on website. I have not yet read your stories. You have very good camand in Kavita.

 13. Mahendra Desai કહે છે:

  Mehtabhai,
  You are genious and Multi-kalakar.I am proud of U as you R my room partner at Junagadh.
  Nice one

 14. Sweta કહે છે:

  Natwaruncle,

  you are simply great!! Don’t have any words.

  normally, i read all of ur stories, but don’t put comments, this is the first time, i can’t stop myself.

  and your father-in-law’s picture is amazing, the oil-paint picture is wonderful. You are multi-talented person. Congrates!!! and want to tell you tell all of your stories are so amazing, we feel like we are watching movie, each and every scene described so well, we can feel the story right in front of us.

  Lage raho, Sir ji………

  i love to read your stories.

  For Nayanbhai, i m reading all your comments over here and on readgujarati, your coments are so great and mature point of view, so i thought you would be in your 50s , sorry about it, but when you write Natwaruncle, i could guess for sure, you are not old. Nice to read ur comments, (at this age), your comments are mature and fantastic. Thanks.

 15. anil કહે છે:

  very nice oil painting. I have two paintings of my own in water color of Banff near Calgary where I stay sing 2004. Before that I was in Toronto.. I was doing portrait in pencil and charcoal in seventies.
  Your pencil sketch is also nice.

 16. rashi કહે છે:

  khubaj saras…..pehlo prayog ne atlu sars kaam joi aanand thayo…..continue…khubaj barikai thi chiotra banyu che….rango pan saras che..fantastic

 17. Ramesh Patel કહે છે:

  Really impressed me.God has given you many gifts and you
  may be blessed to share more and more.

  વસંત પંચમી
  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/ Invited and a request to visit

  With regards
  Ramesh Patel(Aakashdeep)

 18. Nita કહે છે:

  hello
  tamra painting sars chhe
  hu pan tamru oil paiting karis
  mane pan art no sokh chhe hu pan tamri jem lend skap pinting banvu chhu
  tame lakhli story mast chhe
  tamra dyan ma koi aeva pentra hoy to mane teni sathe vat karvo hu sikhva mangu chhu
  thank you
  nice paintig

 19. foramparekh કહે છે:

  really nice art you have.specially strockes of oil are marvellous.similar to van goge.have a great time.keep it up natvar bhai.nice to meet u

 20. Prakash Parekh કહે છે:

  Kem chho?
  Vadil Shri, Narsinh Mehta na Bhai chho? Amstu nathi puchhto? Temni Brahm and Bhram ni kachi kachi yaad aave chhe. Tame Nabh ma jao j chho. Jivan mazadhar ma pan chhe and kinare pan chhe. Narshinh Mehta nu pan kain aavu j hatu. Kher, tamaro chitra prati no lagav gamyo. Lekh vanchis pachi aagal vaat.

  Aavjo

 21. chandravadan કહે છે:

  Natavarbhai,
  Seeing you as a Painter(chitrakar)is a WONDERFUL feeling.
  Nice Paintings as seen !
  Wishing you all the BEST !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Not seen you on Chandrapukar…but happy to read your comments on other Blogs…Please see the Posts on HEALTH on my Blog…many since you last visited & posted your comment. !

 22. Neel kadia કહે છે:

  Saras…
  Mane “An Another Evening at Lake Hopatcong” kub j gamyu….Keep painting sir..

 23. aniruddhsinh gohil કહે છે:

  natavarbhai,
  i like your paintings.
  also i like your words.
  regards
  aniruddhsinh

 24. Dattu Patel કહે છે:

  તમારુ ચિત્રકામ મને મારી વાઇફ મીના તથા અમારા બાળકોને બહુજ પસંદ આવ્યુ બાળકોને પ્રેરણા મળે તેવા બીજા ચિત્રો બનાવેલા હોય તો મુકવા તમારો ખુબ આભાર

 25. sanjay panchal કહે છે:

  Natvarbhai,
  aapni bahumukhi pratibha manya pachhi aapna blog nu bandhan thai gayu chhe,mane khatri chhe ke aa bandhan thi thati side effact tandurasti vadhartij hashe.
  Gujarati keypad no mahavaro thataj mari ek kavita aap ni samaksh raju karvano avivek khub jaldi karish
  -sanjay panchal

 26. Rakesh lad કહે છે:

  Resp. sir,
  I saw ur painting. its beautiful like ur stories. m also doing some painting stuff. http://www.rakeshlad.blogspot.com/ – Rakesh lad

 27. ચિરાગ શાણી કહે છે:

  ચિત્રકાર એટલે વેચાઇ શકે તેવી વસ્તુઓ ચીતરનારો, જ્યારે કલાકાર એટલે તે જે ચીતરે તે વેચાઇ જાય.
  —–પિકાસો—
  khub saras paintings chhe.

 28. vipul કહે છે:

  hu vicharu chhu shu kahu tamne

 29. paresh dabhi કહે છે:

  કલા દિલથી ઉપજે છે. બસ જરૂર હોય છે તેને નિખારવાની. આ મનુષ્યને આરામના પળની શાંતિ અને માનસિક શાંતિ આપે છેકલાનુ મહત્વ સંસારમાં ઘણુ છે. વાસ્તવમાં જ્યારે વ્યક્તિને જીંદગીમાં શાંતિની અને ખુશીના ક્ષણની જરૂર હોય છે ત્યારે તે કલાની મદદ લે છે. કલા તેને આરામ અને ખુશી આપે છે અને સાથે સાથે તેનો શોખ પણ પૂરો થાય છે. સભ્યતા, કાવ્યની કલા, મૂર્તિકલા સહિત દુનિયાની સાત કલાઓમાં માણસ જ્યા સુધી રસ નથી લેતો ત્યાં સુધી તેને માનસિક સંતુષ્ટિ નથી મળતી અને એ ભટકતો રહે છે. કલા આપણને માનસિક શાંતિ પ્રદાન કરે છે

 30. Prateek Patel કહે છે:

  Khub j Saras

 31. vishal trivedi કહે છે:

  ખુબ સરસ ચિત્રો છે , શોખ વ્‍યકિતને છેલ્‍લા સ્‍વાસ સુધી સાથ આપે છે અને અકાંત ની પળોને ભરપુર માણવાનો મોકો આપે છે. જીવનમાં દરેક વ્‍યકિતએ કોઇ ને કોઇ શોખ જરુર પાળવો જોઇએ.

 32. nita mehta કહે છે:

  i like this pic……..mane malse?

 33. Palak કહે છે:

  khub khub khub saras pictures banavya 6 tame………..
  very nice …………

 34. Ashok Khant કહે છે:

  Tamara painting khub saras 6, sahitya ane chitrakala na sanskar banne lagbhag sathej jodayela hoy …abhinandan

 35. vpj100 કહે છે:

  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
  પીંછી એ વિચારોની લીટી છે તો શબ્દો એ એની ખીંટી છે,
  જો રંગો ની દુનિયા મિઠી છે,તો શબ્દોની દુનિયા પણ મેં દીઠી છે,
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

  Extra-ordinary brush work with adding your joyful feelings….!!!
  Great sir.

 36. ravi jiyani કહે છે:

  → Just I want to say is that , I love nature and also them who love nature …

 37. HIRAL કહે છે:

  ITS NICE PICS……. ❤ IT….

 38. ddbanker24 કહે છે:

  નટવરભાઈ કળા ને તમે સારો ન્યાય આપી રહ્યા છો, કવિતા, લેખન અને ચિત્રકલા, શું કહું શબ્દો ઓંછ પડે માં સરસ્વતી ના વરદ હસ્ત તમારા માથા પર કાયમ રહે તેવી શુભેછઆ

 39. sagar કહે છે:

  ATI SUNDAR,,,,,,,,,,,,,,,DADU

 40. Maitry કહે છે:

  Just one word uncle for you..
  “Multi talented”

  stories, pictures all are awesome..

 41. Rajendra Joshi કહે છે:

  આદરણીય શ્રી મહેતા સાહેબ,

  આપની વેબ સાઈટ સર્ફ કરી અને જાણે એક ખજાનો હાથ લાગ્યો. આપશ્રી ચિત્રકલામાં પણ માહેર છો એ તો જાણે વધારાનું બોનસ મળ્યું. અવાચક થઇ જવાયું. પ્રભુ આપને હમેશા એના અસીમ આશીર્વાદથી નવરાવતા રહે …..

  આપનો

  રાજેન્દ્ર જોશી

 42. dtdesaiDipak Desai કહે છે:

  I did not know you are such apainter, Bulsara saheb nu portrate joineemni yaad aavi gayee

 43. Kunjal Pradip Chhaya કહે છે:

  રંગોનાં હિલોળા અને દ્રશ્યની સ્થિરતા… વાહ ! મસ્ત ચિત્ર દાદુ..!

 44. parul mehta કહે છે:

  very nice colourful painting…….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s