મારી વાર્તાનો મજાનો ખજાનો…

મારી પ્રકાશિત દરેક વાર્તાઓનો મજાનો ખજાનો પીડીએફ ફોરમેટમાં મેળવવા
અહિં ક્લિક કરો.
અનુક્રમણિકામાં દર્શાવેલ વાર્તાઓ પર ક્લિક કરતા જે તે વાર્તા પર સીધા જઈ શકાશે.

આ સેવા આપને કેવી લાગી?
આપના પ્રતિભાવ/કોમેન્ટ/સુચનોની અપેક્ષા રાખું છું.

29 comments on “મારી વાર્તાનો મજાનો ખજાનો…

  1. નટવર મહેતા કહે છે:

    મારી પ્રકાશિત વાર્તાનો સંકલિત સંગ્રહ માટે ઘણા સાહિત્યરસિક મિત્રોએ વિનંતી કરી હતી. એના પ્રતિભાવમાં આ રીતે પીડીએફ ફોરમેટમાં મારી વાર્તાનો સંગ્રહ આપ સહુને અર્પણ કરી રહ્યો છું. તો એનો લાભ લેવા અને સલાહ,સુચનો અને પ્રતિભાવ આપવા વિનંતી છે.
    હાલે ૧૬ વાર્તાઓ આ સંગ્રહમાં છે. જેમ જેમ નવી વાર્તાઓ આવતી જશે તેમ એમાં ઉમેરો કરતો રહીશ.
    આ સિવાય પણ દરેક વાર્તાના અંતે જે તે વાર્તા પીડીએફ રૂપે રજુ કરેલ જ છે. એની નોંધ લેશો.
    એક રીતે આ મારા પુસ્તકનું જ પ્રકાશન થઈ રહ્યું છે.
    કેમ ખરી વાત છે ને મિત્રો?
    આપના પ્રતિભાવની અપેક્ષા સેવું છું.

    • Jadav divyaben. p કહે છે:

      નમસ્કાર…
      આપના દ્વારા લખાયેલી વાર્તાઓ પ્રતિભા સંપન્ન છે..એક બે નિહાળી આનંદ થયો sir..દરેક વાર્તાઓ માં આપની આવી જ પ્રતિભા હશે…ચોક્કસ નિહાળીશ…બસ આપ લખતા રહો..આવું જ વાર્તાઓ નું ભાથું પીરસી ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરો એજ અભિલાષા..વંદન👏👏👏👌👍

  2. Shweta કહે છે:

    માનનિય નટવરભાઈ,
    આપનો આભાર કે આપે આવી રીતે આપની દરેક વાર્તાઓને સંકલિત કરી પીડીએફ ફોર્મેટમાં પ્રકાશિત કરી. આ કારણે અમારા જેવાં વાંચકોને ઘણી સરળતા રહેશે અને જ્યારે સમય મળે ત્યારે અમારા કમ્પ્યુટર પર સેવ કરી વાંચી શકાશે. અરે પ્રિન્ટ પણ કરી શકાશે.
    આપની વાત સાવ સાચી છે કે આ રીતે આપની વિવિધ વાર્તાના પુસ્તકનું વિમોચન જ છે.
    આપની આ અનન્ય સેવા માટે આભાર.

  3. kirtida કહે છે:

    શ્રી નટવભાઈ
    પ્રથમતો આપને અમારા તરફથી હાર્દિક શુભકામના.
    બ્લોગ જગતમાં કંઈક વિવિધતા જોવી હોયતો તમારા બ્લોગમાં મેળવી શકાશે.
    પીડીએફ ફોર્મેટ્માં વાર્તાઓતો આપી સાથે “”વાર્તાનો ખજાનો”” મૂકીને પુસ્તક પણ આપ્યું. જે વાર્તા વાંચવી હોય તે પેઈઝ ફેરવ્યાં વીના ક્લિક કરો ને વાંચીં શકાય. ક્મ્પ્યુટરમાં સેવ કરીને આરામથી પણ વાંચીં શકાય. પોતાની સ્વતંત્રતા સાથે. જેટલી વાર્તાઓ ધારો તેટલી ઉમેરી શકો.શુભકામના એજ વાર્તાઓ નવી નવી મળતી રહે ,અને આપનો ખજાનો વિસ્તૃત થાય એવી અભ્યર્થના.
    કીર્તિદા

  4. hiral કહે છે:

    hello sir bahu samay thi tamari story read karvano samay nahto rehto have to bahu j saras tame pdg ma aapso je save kari ne sari rite printout kari ne vanchi sakase natvarbhai maru nam heena j che maru aa second email id che to please have mane aa id ma taamri story ni infomrmation aapjo and tame aagal navi navi saras story aap ta raho aevi aasha and taamra blog ma umerta raho shree natvarbhai

  5. hiral કહે છે:

    shree natvarbhai tame koi k var balako mate pan lakho ne aevi requst che hu mara child ne lagbhag tamari badhi story kahu chu to he told me mummy natvardada ne kahe ne ke koi magic ke pari ni story lakhe

  6. mehul surti કહે છે:

    where can i get these stories in book format or on papaer material ! ?

  7. anil કહે છે:

    THANK YOU FOR YOUR PROMPT REPLY AND GUIDANCE. I GOT ALL THE 17 STORIES ON MY COMPUTER. HOW I MISSED THIS LINK?
    I SAW ALL THE PICTURES OF SHWETA AND I LIKE THEM.
    MY TEL NO IS 403 256 6911. PL TELL TULSIBHAI TO CONTACT ME ON THIS NO. I LIKE TO MAKE FRIENDS. HERE I AM SINCE 2004.I AM FROM MUMBAI.
    THANK YOU AGAIN.

  8. Parag કહે છે:

    i read your all stories from index in last 2 days, i liked 2 stoires 2 much (1) Maut no Saudagar and (2) Khel. and also like your story “Zindagi Ek Safar.

  9. niimisha કહે છે:

    મેહતાજી તમારી ટુકી વાર્તાઓ ખુબજ સરસ છે . મારી મનપસંદ તો કુંડાળું છેં .
    ગંગા બા બૌસરસ વાર્તા છે .

  10. drhiteshmodha કહે છે:

    મહેતાજી, આપની વાર્તા યુ કેન ડુ ઇટ …. ખુબ જ સરસ વર્ણન સાથે રજુ કરી તે કાબીલે તારીફ છે

  11. darshu કહે છે:

    NATWARBHAI,

    Tamari navlika varta me ek j divas ma cachi lidhi n i like all but e specialy i like the “pitrukupa”,,,

    darshana
    navsari..

  12. ્સાહેબ
    ડાઉનલોડ કરી છે
    સમય મળ્યે વાંચી લઈશ
    આભાર

  13. NIrav કહે છે:

    waiting for new story Natavarbhai. chalo jaldi jaldi lakhi nakhoo to vanchva ni maja pade

  14. Lalabhai કહે છે:

    Hello,
    sir
    i am read your story .i like very much .thanks you so much
    i am waiting your next
    story. I am try to write short story .but thearical problem i am confuse .i like to gide me .i am waiting your mail.pleas help to write my lovely story.

  15. sandip khodifad કહે છે:

    Sir,
    namaste.
    sir,me ek school teacher hu or muje bhi kavya or kahani padhne ka bahut shokh he.
    so paheli bar fb me aapki kavitaye padh ke aap ka fen ho gaya hu me ne aksar apane sabhi dosto aur meri wife alpa ko bhi aapke is blog k bare me bataya he.

    me aap ki sabhi kahaniyan pdf me save karli he or padhta bhi hu.

    kya aapaki kavitaye pdf me milengi??!!!???

  16. drchetananghan કહે છે:

    tamari badhi k vartao khubh j saras chhe.
    rahasyamay vartao ni lekhan shaili rasal chhe. ghatana o apni aspas j dodti hoy avu lage chhe. tame kadach pahela ava lekhak chho. j pdf file ma vartao ape chhe.
    mari namra apil chhe k tame rahasyamay novel lakho.

  17. mayuri કહે છે:

    tamari varta khub j saras chhe. i like it very much.sir , tame aavi j rite lakhata raho avi subhkamana.happy new year sir,take care.

  18. Taoan કહે છે:

    Read…Mausam Badlai che…good one.

  19. parul mehta કહે છે:

    me lagbhag badhi varta vachi che….sauthi vadhare jindgi ek safar bahu j gami….bunti kare babal na banne bhag baki che…samay malye jarur vachish…

  20. Hitesh Helaiya કહે છે:

    I am a big fan of your sir..almost i have read your all stories…my fav are jindgi ak kahani,,jindgi ak safar,kuryat sada..claping for u sir..

  21. mukesh prajapati. કહે છે:

    heart touching story …….sir
    thanks

  22. BHAGOODO કહે છે:

    Awesome sir ! You are doing a great job . Thanks for all your stories.

  23. વાર્તાઓ વાંચવાની મજા આવે છે. આપને હાર્દિક શુભકામના.

  24. Deepak કહે છે:

    I liked your “varta” very much

  25. Sumit Umraniya કહે છે:

    આપના દ્વારા લિખિત વાર્તાઓ વાંચવાની ખૂબ મજા આવે છે.

  26. ભારતસિંહ ગંભિરસિંહ વશી કહે છે:

    ટૂંકી સચોત વાર્તા.

Leave a reply to Hitesh Helaiya જવાબ રદ કરો